ભુજ મધ્યે આજરોજ કચ્છ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં 150 બેડ સાથે કોરોના સારવાર માટે સરકાર દ્વારા અધતન હોસ્પિટલ શરૂ થયેલ છે જેમાં ભુજના નામાંકિત ડોક્ટરો સારવાર આપી રહ્યા છે આ મેસેજ માહિતી જરૂરત વાળા ભાઈ-બહેનનો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.
SAMRAS HOSPITAL CONTROL ROOM
CONTACT NO: 6357072001
:-કચ્છમાં આજે(23-04-21) ના રોજ કોરોનાના 210 નવા સામે આવ્યા,
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના
13804 નવા કેસ,
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 4,67,640
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 142
 

