આજે 21 જૂન, વર્ષનો સૌથી લાંબો દિવસ

આજે 13 કલાક અને 28 મિનિટનો રહેશે દિવસ

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે

ક્રાંતિવૃત અને વિષુવવૃત એકબીજાને છેદે છે ત્યારે પહેલો દિવસ 20 માર્ચે આવે છે, ત્યારે દીવસ અને રાત સરખા હોય છે