ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણયમા અમૃતમ, વાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓને થશે ફાયદો.
આરોગ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત.
પરિવારદીઠ એક કાર્ડના બદલે દરેક લાભાર્થીને વ્યક્તિગત મળશે ઓળખકાર્ડ
માપદંડો ધરાવતા પરિવારને મળશે 5 લાખનું આરોગ્ય કવચ
રાજ્યની સરકારી હો્પિટલ, CHC, PHCમાંથી કઢાવી રાકારો નવું કાર્ડ .
|  | 
| sponsored | 
 

