કચ્છનું સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્યું

આજે વહેલી સવારના વાજતે ગાજતે ખુલ્લું મુકાયું

રાજાબાવાની હાજરીમાં મંદિર માઈભક્તો માટે ખુલ્યું

સરકાર ની ગાઈડલાઈન મુજબ ભક્તોએ દર્શન કર્યા.


sponsored