ઈલેક્ટ્રીકલ વ્હિકલ પોલીસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
ટુ વ્હિલર,થ્રી વ્હિલર, ફોર વ્હિલર વાહનો માટે અપાશે સબસીડી
2 વ્હિલર માટે .20 હજારની સબસીડી આપવાની જાહેરાત
થ્રી વ્હિલર માટે 50 હજારની સબસીડી આપવાની જાહેરાત
ફોર વ્હિલર માટે 1.5 લાખની સબસીડી આપવાની જાહેરાત
 

