કોરોનાથી સાજા થયેલાને બીજા ડોઝની જરૂર નહીં: સંશોધન.

કોરોના સંક્રમિતોમાં રસીના એક ડોઝથી જ પુરતી રોગપ્રતિકારક

શક્તિ બની.

ICMR નોર્થ-ઈસ્ટ અને આસામ મેડિકલ કોલેજની સ્ટડીનું  તારણ 18થી 75 વર્ષના 121 મહિલા અને પુરુષો પર સંશોધન કરવા માં આવ્યું .