તાજા સમાચાર અજ થી થોડા સમય પહેલાં કોંગ્રેસ પક્ષના યુવા નેતા રાહુલ ગાંધીએ દસ્સૌલત કંપની ને રાફેલ લડાકુ વિમાન ની ક્ષમતા ઉપર પ્રશ્નો કાર્ય હતા .
 
 અને હવે જ્યારે દસ્સૌલત કંપની ને રાફેલ લડાકુ વિમાન ને ક્ષમતા ના મામલે નવો રેકોર્ડ બનાવ્યો ત્યારે તે મૌન છે.

અમારી અભિપ્રાય:- તમને પ્રશ્ન પૂછવા નો પૂરો હક છે પણ અને મતલબ ઇ નથી કે તમે વિચાર કર્યા વગર પ્રશ્ન પૂછી ને અફ્રા તફ્રી કરી નાખો. 
અને જ્યારે તમારા પ્રશ્ન જવાબ મળે તો તમારે તમારી પ્રતિક્રિયા આપવી જોઈએ.