આજે ગુજાત રાજ્ય માં ધો.૧૦ ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવા માં આવ્યું .
ધો.૧૦ માં ૮, ૫૭, ૨૦૪ વિદ્યાર્થીઓ થયા પાસ અને
ઇતિહાસમાં પહેલી વખત ૧૮,૧૮૬ વિદ્યાર્થીઓએ મેળવ્યો
એ1 ગ્રેડ.
૫૭,૩૬૫ વિદ્યાર્થી એ2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ.
૧ ,૦૦, ૯૭૩ વિદ્યાર્થીઓએ મેળવ્યો બી1 ગ્રેડ.
![]() |
| બરોબર જોવા માટે ફોટો પર ક્લિક કરો |

