ક્ચ્છ કલેકટર પદે ફરી પ્રવીણા ડી.કે.રિટર્ન.
ભુજથી ગોધરા ગયેલા કલેકટર 4 દિવસમાં ફરી જિલ્લા કલેકટર તરીકે પરત ફર્યા.
નવા જિલ્લા કલેકટર સુજલ કુમાર મયાત્રાને ગોધરા મુકવામાં આવ્યા.
ચાર્જ સભાળ્યાના 4 દિવસમાં કલેકટરની અરસ પરસ બદલી થઈ જતા તર્ક વિતર્ક તેજ.