ગુજરાત રાજ્ય માં હવે એસટી બસને રાત્રિ કર્ફ્યુમાંથી  હવે મુક્તિ.

એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.

આજથી જ સરકારી બસને કર્ફ્યુ મુક્તિ.

કર્ફ્યુમાં પણ શહેરોમાં પ્રવેશી શકશે બસ.