કચ્છમાં હવે ઓવરલોડ વાહનોને વધુ ટોલ આપવો પડશે
સામખિયાળી ટોલનાકે વધુ ટોલ વસૂલવાની થઈ શરૂઆત
વેબ્રીજ સહિતની સીસ્ટમની શરુઆત થઈ
ઓવરલોડ વાહનો પાસેથી બે ગણાથી લહિને દસ ગણો ટોલ વસુલાસે