જાપાનથી નાઇજરથી
સ્પેન થી યુ.એસ.
સુધી વિશ્વભરના દેશો માં ૭ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માં આવી .
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બગ્ચી દ્વારા જાણ કરવા માં આવ્યું હતું .