CBSE ધોરણ 12 ને લાહીને મહત્વના સમાચાર
ધો-12ના પરિણામ ફોર્મ્યૂલા અંગે SCમાં સોગંદનામું
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ફોર્મ્યૂલા રજૂ કરી
ધોરણ-10 અને ધોરણ-11ના 30-30% માર્ક ગણાશે
ધોરણ-12 પ્રી-બોર્ડના 40 ટકા માર્ક ગણાશે
31 જુલાઈ સુધીમાં આવી શકે છે ધો-12 CBSEનું રિઝલ્ટ
|  | 
| sponsored | 
 

