લાંબા સમય પછી, ભારતની વિદેશી ઍક્સપોર્ટ એક મોટો અપડેટ આવ્યો છે.
આજે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વિદેશી ઍક્સપોર્ટ ના નાણાકીય અહેવાલ જાહેર કર્યા છે. અને પરિણામો અનપેક્ષિત છે.
વર્ષ ૨૦૨૧ ના પ્રથમ ત્રણ મહિના વિદેશી ઍક્સપોર્ટ $૯૫ અબજ ના અકડા સુધી પહોંચી ગયો છે.
 

