હવેથી ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી મળશે.



CM વિજય રૂપાણીનો કિસાનોના હિતમાં સંવેદનાપૂર્ણ નિર્ણય.

રાજ્યમાં વરસાદ ખેંચાવાથી ખેડૂતોને સિંચાઈની સમસ્યા સર્જાઈ.

તા.7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે.

હાલ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે.