અમેરિકન પેન્ટાગોને સ્વીકાર્યું કે ગયા મહિને કરવામાં આવેલા ડ્રોન હુમલામાં 10 નાગરિકો અને 7 બાળકો માર્યા ગયા હતા
જરા કલ્પના કરો કે જો ભારત, ઇઝરાયલ અથવા રશિયા જેવા દેશો દ્વારા આ પ્રકારના કાઉન્ટર ટેરરિઝમ એટેક કરવામાં આવે તો અમેરિકન સરકાર તેના પર માનવ અધિકારો અથવા યુદ્ધ અપરાધ માટે પ્રતિબંધ લાદશે.
 

