ભારત બીજો ક્વાડ ગ્રુપ બનાવવા માટે તૈયાર છે.
ભારત🇮🇳, ઇઝરાયેલ🇮🇱, અમેરિકા🇺🇲, યુએઈ🇦🇪
જ્યાં ચાર દેશો એકસાથે સપ્લાય ચેઇન બનાવવા માટે કામ કરશે.