ભારતીય વાયુસેના દિવસ, વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેનાની 89 મી વર્ષગાંઠ
આજે વાયુદળ દિવસ નિમિત્તે, ભારતીય વાયુસેનાએ ગાઝિયાબાદના એરબેઝ સ્ટેશન હિંદન ખાતે મેગા એર શો સાથે ઉજવણી કરી
જ્યાં ભારતીય એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને નૌકાદળના વડા એડમિરલ કરમ વીર સિંઘે પણ આ પ્રસંગે હાજરી આપી હતી જ્યાં 76 વિમાનોએ આ એર શોમાં ભાગ લીધો હતો.
અને ભારતીય વાયુસેનાએ વિમાન સાથે ઘણા સ્ટંટ બતાવ્યા
        
 
