દિવાળીના અવસર પર સારા સમાચાર 

આજે ડબ્લ્યુએચઓ (વિશ્વ આરોગ્ય સંસ્થાઓ)એ ભારતમાં ભારત બાયોટેક કોવેક્સિન કોરોના રસીને મંજૂરી આપી દીધી છે હવે ભારતીયો સરળતાથી અન્ય દેશોમાં મુસાફરી કરી શકે છે .

અને તમને અને તમારા પરિવારને સોફ્ટ ન્યૂઝ ટીમ તરફથી દિવાળીની શુભેચ્છાઓ.