ભારતીય વાયુસેનાના એચએએલ તેજસ અન્ય ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટરસાથે દુબઈમાં યોજાયેલા એર શો માટે યુએઈ પહોંચ્યાે,

જ્યાં 14 થી 18 નવેમ્બર સુધી ભારતીય વાયુસેના તેનું અદભૂત પ્રદર્શન દર્શાવે સે.