ડિગ્રી ઈજનેરીનુ 12મી ઓગસ્ટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. અને તે પછીથી ચોઈસ ફીલિંગની કાર્યવાહી 21મી ઓગસ્ટ સુધી ચાલશે, 

જ્યારે ડિપ્લોમા ટુ ડિગ્રીની કુલ 43 હજાર બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 14068 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે. જેની પ્રોવિઝનલ મેરિટ યાદી 23મી ઓગસ્ટે જાહેર કરાશે. જ્યારે કે મોક રાઉન્ડની ચોઈસ ફીલિંગની કાર્યવાહી આગામી 23મીથી 28મી ઓગસ્ટ સુધી ચાલશે.


OPEN FREE DMATE ACCOUNT CLICK HERE