ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન આપવા માટે નવી દિલ્હીમાં તેમના અસ્થાયી નિવાસસ્થાન પર મળ્યા હતા.

 વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને 

વૈશ્વિક કટોકટી જાહેર કરી.