દ્રૌપદી મુર્મુ સોમવારે સંસદના સેન્ટ્રલ હોલમાં ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી એ સરકારની પ્રાથમિકતા છે.