મહિલા ક્રિકેટ કોમન વેલ્થ ગેમ્સ દરમિયાન ઓસ્ટ્રેલિયાની રશેલ હેન્સે ભારતની જેમિમાહ રોડ્રિગ્સના જૂતાની દોરી બાંધી હતી.


source Hindustan Times

પીવીઆર અને આઈનોક્સ, એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર પછી

Ola અને Uber ટેક્નોલોજી પણ મર્જર માટે વિચારી રહી છે.



કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે ગોલ્ડ

મહિલા વેઈટ લિફ્ટીંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો ગોલ્ડ મેડલ

વેઈટલિફ્ટીંગમાં 49 કિલોમાં ભારતે જીત્યો ગોલ્ડ

અત્યાર સુધીમાં ભારતને 1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ