મહારાષ્ટ્ર ઔરંગાબાદ જિલ્લામાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ઈલોરા ગુફાઓ હાઈડ્રોલિક લિફ્ટ ધરાવતું દેશનું પ્રથમ સ્મારક બનશે.


:- ભારતમાં આજે 19,673 નવા COVID19 કેસ નોંધાયા છે.


SOURCE HINDUSTAN TIMES

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આજે ચાર સ્થળોએ 30,000 કિલોથી વધુ પ્રતિબંધિત પદાર્થોને આગ ચાંપી દીધી હતી.